WELCOME OUR BLOG MORE VISIT US : SB KHERGAM BLOGGING SITE 

Technology

Monday, 22 April 2024

સાહેબના જન્મ દિવસની અમૂલ્ય ભેટ

 

બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાહેબના જન્મ દિવસની ઉજવણી માટે નાના નાના બાળ દોસ્તો દ્વારા તૈયાર કરવામાં ગ્રીટિંગ કાર્ડની સાથે કદી આંકી ન શકાય તેવી ભેટ આપવામાં આવી હતી. એમની તુલનાએ મોંઘી ભેટ પણ નકામી ગણાય. કારણ કે તેમાં તેમની સાહેબ પ્રત્યેની અતૂટ વિશ્વાસ અને શ્રધ્ધા સમાયેલી છે.

શિક્ષક દ્વારા પણ શાળાનાં કોઈ પણ બાળકના જન્મ દિવસે તેમને ભેટ અચૂક આપવામાં આવે છે.









No comments:

Post a Comment

recent comments