કુદરતનાં ખોળે કુદરતી ફળોની મજા માણતા નવસારી જિલ્લાની ઝાડી ફળિયા વર્ગ શાળા ગણદેવાના નાના ભુલકાઓ.
આપણી આસપાસ પર્યાવરણમાંથી સરળતાથી મળતા ફળો જાણે અને સ્વાદ માણે ...આજ રોજ શાળા માં બાળકોને કરમદા, જાંબુ, કમરક, ફણસ, ધામણા, કેરી જેવાં ફળો આપવામાં આવ્યા..સ્વસ્થ ભોજન અને સ્વસ્થ શરીર અંતર્ગત શારીરિક વિકાસમાં ફળો નું મહત્વ એનાં વિશે ની સમજ આપવામાં આવી..@ઝાડી ફળિયા વર્ગ શાળા ગણદેવા..🥭🫐🍒🍇
શિક્ષક : ભરતભાઈ પટેલ
No comments:
Post a Comment