જૈની રાજેન્દ્રકુમાર પટેલ, વતન સાબા, મહુવા સુરત શિક્ષક તરીકે સુરત જિલ્લામાં ફરજ બજાવે છે એમની દીકરીનો પહેલો દિવસ છે, દીકરીનો શાળાનો પ્રથમ દિવસની યાદગીરી રૂપે સંકલ્પ એજ્યુકેશન ગૃપને શૈક્ષણિક સહાય આપવામાં આવી. દિકરી ભણીગણીને માતાપિતાનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
No comments:
Post a Comment