તારીખ : ૦૧-૦૨-૨૦૨૪નાં દિને સાંજે ૪:૦૦ કલાકે ધોરણ ૨,૩ અને બાલવાટિકાની સ્વચ્છતા અંગેની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાલવાટિકા, ધોરણ -૨ અને ધોરણ -૩ નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓની કક્ષા પ્રમાણે તેમના વિચારો અનુરૂપ ચિત્રો દોર્યા હતા. આમ તમામ બાળકોએ તેમની વાય અનુરૂપ સરસ ચિત્રો દોર્યા હતા. પરંતુ ધોરણ -૨ ની દિકરી રુહી પટેલ અને હિર પટેલનાં ચિત્રો તેમની કલ્પના પ્રમાણે બીજા વિદ્યાર્થીઓ કરતાં અલગ તરી આવતા તેમને વિજેતા જાહેર કર્યા હતા. અને તેમને શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના હસ્તે પેન્સિલ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Thursday, 1 February 2024
ધોરણ ૨,૩ અને બાલવાટિકાની સ્વચ્છતા અંગેની ચિત્ર સ્પર્ધા યોજાઈ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment