લજ્જા ગોસ્વામી
જન્મ સ્થળ: આણંદ
જન્મ તારીખ: 28 સપ્ટેમ્બર, 1988
પિતા : તિલકભાઈ ગોસ્વામી
લજ્જા ગોસ્વામી એક ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી છે. તેઓ નેશનલ કેડેટ કોર્પ્સ ના ભૂતપૂર્વ કેડેટ છે. તેમણે ૨૦૦૯માં રક્ષા મંત્રી મેડલ જીત્યો હતો. તેમણે ગ્રેનાડા, સ્પેન ખતે યોજાયેલી ISSF વર્લ્ડ કપ સ્પર્ધામાં મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ઇવેન્ટમાં રજત પદક પણ જીત્યો હતો
No comments:
Post a Comment